ડૉ.કે.આર.શાહ.હાઈસ્કૂલ ભાનેર મુકામેં યોજાયેલા તાલુકા કક્ષાની કલા મહા કુંભમાં શેઠ એમ આર પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

એકપાત્રીય અભિનયમાં પટેલ દિયા એમ પ્રથમ,જ્યારે શર્મા ધાર્મિક .કે અને બ્રહ્મભટ્ટ.વી.આર.તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. ગરબા અને લોક નૃત્ય માં શેઠ.એમ.આર પ્રા.શાળાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો જ્યારે લોકગીતમાં ઝાલા સેજલ.બી દ્વિતિય અને સોઢા મહેકે તૃતીય ક્રમાંક મેળવ્યો વકૃત્ય સ્પર્ધામાં રાવલ સ્પંદને દ્વિતિય જ્યારે શર્મા ખુશી એ તૃતીય ક્રમાંક અને નિબંધ માં જોશી ક્રિષ્ના એ દ્વિતિય ક્રમાંક મેળવ્યો હતો.

કોઈ એકજ શાળાના સૌથી વધુ વિજેતા થનાર વિદ્યાર્થીઓમાં તાલુકા કક્ષાની સ્પર્ધામાં શેઠ એમ આર પ્રાથમિક શાળા. સ્પર્ધામાં કુલ 10 વિજેતા થનાર વિદ્યાર્થીઓને તથા તેમની કૃતિ તૈયાર કરાવનાર શિક્ષક મિત્રોને શાળાના આચાર્ય મનીષકુમાર એસ. પટેલે શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. આગળ હવે વિજેતા વિધાર્થી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.