લાઠી તાલુકા પંચાયત ના પ્રમુખ સુનીતાબેન પ્રવીણભાઈ પરમાર ના પતિ નું આકસ્મિક અવસાન થતા આજરોજ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના સ્વભંડોળ માંથી રૂ ૫૦૦૦૦/- નો ચેક કેન્દ્રીય મંત્રી *શ્રી પુરષોત્તમભાઇ રૂપાલા* અને જિલ્લા ભાજપ પ્રમુખ *શ્રી કૌશિકભાઈ વેકરીયા* દ્વારા આપવામાં આવ્યો.
આ તકે અમર ડેરી ના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, જી.પ સદસ્ય શ્રી જનકભાઈ તળાવિયા,ભરતભાઈ સુતરીયા ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટ બાય વિપુલ ચરણદાસ