મોરબી જિલ્લો ખેતી માં અગ્રેસર છે મોરબી જિલ્લામાં 5 તાલુકામાં કુલ 3.09 લાખ હેકટરમાં ખેતી થયા છે 3569 ખેડૂતો 5396 એકટર માં પ્રાકૃતિક ખેતી થાય છે જિલ્લામાં આત્મા પોજેસ્ટ અને ખેડૂત તાલીમ કેન્દ્ર તાલીમ કેન્દ્ર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વિસ્તરણ તંત્ર મારફતે ખેડૂતોને ખેતી વિષય અદ્યતન ટેકનોલોજી તેમજ પ્રાકૃતિક ખેતી અગેનું તાંત્રિક માર્ગદશન આપવામાં આવ્યું.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હાલ ના સમય મા સમગ્ર રાજ્ય સહિત દેશ મા લોકો રસાયણિક ખેતી કરી રહ્યા છે તેમાં ખેડૂતો અનેક જાત ની જેરી દવાઓ,જેરી ખાતર સહિત નો ઉપયોગ કરે છે ત્યારે રાજ્યપાલ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે પ્રાકૃતિક ખેતી થી થતાં ફાયદા સમજાવવામાં આવ્યો

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શરૂઆતમાં જ હું તમારો ક્લાસ લેવા આવ્યો છું આજે હું તમારો

ક્લાસ લેવાનો છું પ્રાકૃતિક ખેતી તરફ તમને આગળ વધારવા હું આજે તમારો ક્લાસ લેવાનો છું,લોકો ને ગાય નું ગોબર,ગૌમૂત્ર,દેશી ગોળ સહિત ની વસ્તુઓ થી ખાતર બનાવી પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી બનશે,રાસાયણિક ખાતર કરતા સસ્તું અને ગુણવતા યુક્ત ખાતર બનશે આ ખાતર થી થતી ખેતી થી લોકો ને ગુણવતા યુક્ત ખેત પેદાશો મળશે જેથી લોકો નું આરોગ્ય અને જીવન તંદુરસ્ત બનશે,લોકો ને પ્રાકૃતિક ખેતી કરવા માટે આહવાન કર્યું.

આ કાર્યક્રમ મા અધ્યક્ષ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,ગુજરાત સરકાર મંત્રી બ્રિજેશ મેરજા ,જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ ભાઈ સિહોરા,ધારા સભ્ય પરસોતમ સબરિયા,પાલિકા પ્રમુખ ,કલેકટર,પોલીસ સ્ટાફ,ફાયર વિભાગ સ્ટાફ,સહિત ઓ હાજર રહ્યા હતા. 

   રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ