આજ બપોર ના 4 વાગ્યા પછી વાતાવરણ મા જોરદાર પલટા સાથે ભારે પવન અને ગાજ વીજ સાથે સમગ્ર મહુધા પંથક મા ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયું હતું

પાછલા ઘણા સમય થી ભારે ગરમી અને બફાટ નો માહોલ હતો .આશરે એક કલાક મા 2ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણ મા ઠંડક પ્રસરી હતી 

આ વરસાદ થી ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા 

રિપોર્ટ ઇરફાન મલેક મહુધા