રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશાલ જન સમુદાય સુધી પહોંચાડવા નો માહિતી ખાતાનો ઉત્તમ પ્રયાસ...
અંબાજી ભાદરવી મેળા માં રાજ્યના માહીતી ખાતા દવરા યોજાયેલ ડબલ એન્જીન સરકાર પ્રદશન ને રસપૂર્વક નિહાળતા માઈ ભક્તો.