આજ રોજ જુનાગઢ જિલ્લાના મેખડી ગામ ખાતે મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ અન્ય આગેવાનો દ્વારા આંગણવાડી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ પોષણ માહ અંતર્ગત પોષણના સંદેશાઓ સાથે જન જાગૃતિ અર્થે પોષણ માહનો શુભારંભ કર્યો. આ જન આંદોલન થકી રાષ્ટ્રમાંથી કુપોષણ દૂર કરવા અને સુપોષિત ભારત બનાવવા પોષણ પ્રતિજ્ઞા લેવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત કોર્ટે તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના જામીન નામંજૂર કર્યા
સેશન્સ કોર્ટે શનિવારે સામાજિક કાર્યકર્તા તિસ્તા સીતલવાડ અને ગુજરાતના ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક...
13MP कैमरा और 5000 एमएएच बैटरी वाला सैमसंग का फोन हुआ 2,500 रुपये सस्ता, जानें खासियत
Samsung Galaxy F04 Price Cut सैमसंग ने इस साल जनवरी में Galaxy F04 स्मार्टफोन को 9499 रुपये में...
હાથીજણ ગામ ખારી નદીના કિનારે નીલકંઠ મહાદેવ ખાતે આજરોજ અમાસ નિમિત્તે બટુક ભોજન પીરસવામાં આવ્યું હતું
હાથીજણ ગામ ખારી નદીના કિનારે નીલકંઠ મહાદેવ ખાતે આજરોજ અમાસ નિમિત્તે બટુક ભોજન પીરસવામાં આવ્યું હતું
ઉના તેમજ ગીર ગઢડા તાલુકાના વાડી વિસ્તારમાં પી.જી.વી.સી.એલ.નાં ટી.સી માંથી ઓઇલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ ખેડૂતો માં હાસ કારો
ગીર ગઢડા તેમજ ઉના તાલુકાના ગામોમાં વાડી વિસ્તારમાં માં પી.જી વી.સી એલ.નાં ટી.સી.માંથી ઓઇલ ચોરી...
અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશન પર પ્રસ્થાન સમયમાં ફેરફાર થશે.
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળથી આવનારી/જનારી કેટલીક ટ્રેનોના વડોદરા સ્ટેશનથી પ્રસ્થાન સમયમાં...