સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા ખાતે કોંગ્રેસ પક્ષના કાલે બંધના એલાનને પગલે શહેરમાં મુખ્ય બજાર રાજકમલ ચોક પાસે બોર્ડ મુકી અને અપીલ કરવામાં આવી કે હાલ ભાજપ નુ શાસન છે મોંઘવારી, બેરોજગાર, પેટ્રોલ, રાંધણગેસ, ગેસ, તેલ સહીત ની ચીજ વસ્તુઓના ભાવમા સતત સરકાર વધારો કરી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા કાલે સમગ્ર ગુજરાતમાં બંધ નુ એલાન કરવામાં આવ્યું છે ત્યારે ધ્રાંગધ્રા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા બંધ રાખવામાં માટે વેપારી ઓને અપીલ કરવામાં આવી છે
રિપોર્ટ:સાહરૂખ સિપાઈ ધ્રાંગધ્રા ૯૧૫૭૭૭૨૮૮૮