દામનગર ગુજરાત બંધ ને લઈ શહેર કોંગ્રેસ અગ્રણી સાથે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની બેઠક મળી અખિલ ભારતીય કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ગુજરાત બંધ ના એલાન ને લઈ લાઠી દામનગર વિસ્તાર માં સ્થાનિક અગ્રણી ઓ કાર્યકર્તા ઓ સાથે સિનિયર ધારાસભ્ય ઠુંમરે આજે બેઠક યોજી હતી વધતી જતી બેરોજગારી મોંઘવારી G.S.T અર્થતંત્ર ની ખુવારી સહિત અસંખ્ય વિષમતા થી ત્રસ્ત જનતા ની સમસ્યા ઓ અંગે સરકાર ની આંખ ઉધાડવા તા.૧૦/૯/૨૨ શનિવાર ના સવાર ના ૮-૦૦ થી ૧૨-૦૦ સ્વૈચ્છિક બંધ પાળવા અનુરોધ કરાયો હતો આ બેઠક માં દામનગર શહેર કોંગ્રેસ ના સચિન બોખા દેવેન્દ્ર જુઠાણી મહીપતગિરી હારૂનભાઈ ફ્રુટવાળા જીતુભાઇ નારોલા વસીમ ચારણીયા મનીષ ગાંધી રાજેશ ઈસામલિયા દેવજીભાઈ ઈસામલિયા મોહનભાઇ પરમાર ધીરુભાઈ ઈસામલિયા હિમતભાઈ ઈસામલિયા શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓ કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં ગુજરાત બંધ ને સફળ બનાવવા આહવાન કરાયું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Opposition Meeting: विपक्षी दलों की बैठक पर अमित शाह का तंज, पढ़ें बीजेपी ने क्यों कहा कांग्रेस को थैंक्यू
नई दिल्ली, बिहार में कई विपक्षी दल बैठक कर एकता का संदेश दे रहे हैं। कांग्रेस, राजद, जदयू,...
મહુધા ની વેદ હોસ્પિટલને 2 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી 2022 | Spark Today News Vadodara
મહુધા ની વેદ હોસ્પિટલને 2 વર્ષ પૂર્ણ થતાં ઉજવણી 2022 | Spark Today News Vadodara
રિપોર્ટ ઈરફાન...
पूर्व सीएम वसुंधरा राजे सहित इन पांच नेताओं को लेकर आई ये चौंका देने वाली खबर
भाजपा की राजस्थान में 25 लोकसभा सीटों में से 14 सीटें आने से प्रदेश नेतृत्व को भारी झटका लगा है।...
দৰঙত আনন্দৰাম বৰুৱা বঁটা প্ৰদান কাৰ্যসূচীত অংশগ্ৰহন বনমন্ত্ৰী চন্দ্ৰমোহন পাটোৱাৰীৰ*
দৰঙত আনন্দৰাম বৰুৱা বঁটা প্ৰদান কাৰ্যসূচীত অংশগ্ৰহন বনমন্ত্ৰী চন্দ্ৰমোহন পাটোৱাৰীৰ*
...