અંબાજી મેળા પરિવાર ના સભ્યો સાથે આવેલ નાનાં બાળકો અથવા સ્વજન કોઈ છુટા પડી ગયા હોય તો તેવોની પરિવાર સાથે ઝડપથી મળી શકે માટે તંત્ર દ્વારા સુંદર આયોજન કરવા આવેલ છે જેમાં આજ દિન માં 942 લોકોનું પરિવાર સાથે મુલાકાત કરાવી હતી..
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દાંતા તાલુકા પંચાયતના મુખ્ય કંટ્રોલ પોઇન્ટ દ્વારા વિખુટા પડેલા 227 બાળકો અને અન્ય 942 લોકોનું પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું

