સમગ્ર મહુધા તાલુકામાં ઠેર ઠેર ગણેશ વિસર્જન ના પ્રોગ્રામ યોજાયા 

જેમાં મહુધા શહેર સહિત .વડથલ .અલીણા .તેમજ અન્ય તમામ ગામો મા ગણેશ વિસર્જન ના પ્રોગ્રામ યોજાયા હતા 

ખાસ કરી ને વડથલ ના પટેલ વાડા ..પીપર વાડા ફળિયા ..અને મોટી ભાગોળ તળપદા વાસ ના ગણેશ વિસર્જન ધામધૂમ અને ડી જે સાથે નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યા મા લોકો હાજર રહ્યા હતા .

રિપોર્ટ અંજુમ બાનું મલેક મહુધા