રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠણની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા,ઉત્તરસંડા ખાતે 12 સપ્ટેમ્બર ના રોજ રોજગારીની ઉત્તમ તક ઉપલબ્ધ કરાવવવાના હેતુથી કુલ 175 જગ્યા માટે આણંદ જિલ્લા કક્ષાનો પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે.જેમાં ભાગ લેવા માટે આઈ.ટી આઈના ઇલેકટ્રીશીયન ફીટર , સર્વેયર, વાયરમેન, હેલ્થ એન્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર પમ્પ ઓપરેટર કમ મિકેનિક, Doffer-cum-piecer sales Executive (courier), તથા ડિપ્લોમા ઈન ઇલેક્ટ્રિકલ /પેકેજીંગ,બી.ઈ ઇલેકટ્રીકલ, બી.એસ.સી એગ્રિકલચર / હોર્ટિકલચર ગ્રેજ્યુએટ કક્ષાની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ ફોટો સાથે તા.12મી એ સવારે 10.00 વાગ્યે આઈ.ટી.આઈ ઉત્તરસંડા ખાતે ઉપસ્થિત થવાનું રહેશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बीडचे बालकल्याण विभाग कामात अपयशी!सुशिबेन शहा@india report
बीडचे बालकल्याण विभाग कामात अपयशी!सुशिबेन शहा@india report
ઘરેથી કામે જવાનુ કહી નીકળ્યા બાદ યુવાનની લાશ કેનાલ પાસેથી મળી:ગળા અને માથાનાભાગે ઇજાના નિશાન
હળવદ જીઆઇડીસી પાછળના વિસ્તારમાં રહેતો યુવાન બેસતા વર્ષના દિવસે ઘરેથી કામે જવાનું કહીને નીકળ્યા...
Breaking News: Bihar में UP की तर्ज पर माफिया से निपटेगी NDA सरकार, Nitish कैबिनेट की मिली मंजूरी
Breaking News: Bihar में UP की तर्ज पर माफिया से निपटेगी NDA सरकार, Nitish कैबिनेट की मिली मंजूरी
Poha Benefits: ब्रेकफास्ट में पोहा शामिल करने के हैं ढेरों फायदे, जानकर आप भी कहेंगे वाह!
क्या आप नाश्ते में पोहा खाना पसंद करते हैं? अगर हां तो आपके लिए खुशखबरी है। पोहा सिर्फ बनाने में...
કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જાણો...
કાલોલ તાલુકાના વેજલપુર અને ચલાલી ગામમાં આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં પુરવઠા વિભાગની તપાસ જિલ્લા...