સુરેન્દ્રનગર શહેરની દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં અવારનવાર યુવાનો દ્વારા આત્મહત્યાના બનાવો મોટી માત્રામાં સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પસાર થતી કેનાલમાં આવવાનો વાર બિનવારસી લાશોનો પણ મળવાનો સિલસિલો આ કેનાલ પર જોવા મળી રહ્યો છે ત્યારે આજે ફરીવાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી કેનાલમાં એક 18 વર્ષના યુવાને આત્મહત્યા કરી હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે.ત્યારે આ યુવાનનો મૃતદેહ એક કલાકની શોધ કોડ ચલાવ્યા બાદ યુવાનના મૃત દેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકને જાણકારી મળતાની સાથે જ કેનાલ ઉપર ઘટના સ્થળે દોડી જઈ અને હાલમાં તપાસ હાથ ધરતા આ યુવાન સુરેન્દ્રનગર શહેરનો હોવાનું અને અગમ્ય કારણો વરસાદ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ મથકે તે જાણવા મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર દુધરેજ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં કરણ અશોકભાઈ દવે ઉંમર વર્ષ 18 નામના યુવાને કેનાલમાં જમ્પલાવી અને આત્મહત્યા કરી લેવામાં આવી છે ત્યારે તેની જાણકારી આજુબાજુના લોકોને થતા તાત્કાલિક અસરે ફાયર બ્રિગેડોને જાણકારી મળતા દોડી જઈ અને યુવાનને બહાર કાઢવામાં આવ્યો હતો.પરંતુ યુવાનોનો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો હાલમાં એ ડિવિઝન પોલીસ મથકે ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવા તજવીજ કરી રહ્યા છે ત્યારે તેના પીએમ માટે ડેડબોડીને સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আজি অনুষ্ঠিত অসম মন্ত্ৰীসভাৰ কেবিনেট বৈঠকৰ সিদ্ধান্ত সমুহ।
আজি অনুষ্ঠিত অসম মন্ত্ৰীসভাৰ কেবিনেট বৈঠকৰ সিদ্ধান্ত সমুহ।
#thevoiceofchariduar #NewsUpdate
વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના
વૃદાવન સોસાયટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે શ્રીજીની પ્રતિમાંની સ્થાપના
US Market Big Fall Today ? |FED Meet Expectations | फेड की बैठक से पहले US बाजार को ये क्या हो गया?
US Market Big Fall Today ? |FED Meet Expectations | फेड की बैठक से पहले US बाजार को ये क्या हो गया?
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા નો સપાટો કરોડો રૂપિયા નો ગોટાળો હોવાનો આરોપ શા માટે લગાડ્યો ?
ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા નો સપાટો કરોડો રૂપિયા નો ગોટાળો હોવાનો આરોપ શા માટે લગાડ્યો ?