હળવદ શહેરનો હાઇવે ને જોડતો મુખ્ય માર્ગ કેટલા સમયથી તૂટી ગયો છે તેમ ખાડા પડી ગયા છે આશરે સાડા ત્રણ કિલોમીટરના રોડ હળવદના પ્રવેશદ્વાર થી હાઇવે ને જોડતો માર્ગ છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ તેમજ વાહન રાહદારીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે પણ કોઈ એ આ રોડ રસ્તો રીપેરીંગ કે બનાવવા માટે રજૂઆત કરેલ નથી ત્યારે નયન દેત્રોજા પટેલ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માર્ગ મકાન મંત્રી જગદીશભાઈ પંચાલ ને રસ્તો તાત્કાલિક રીપેરીંગ કરી સમગ્ર રસ્તે ડામર રોડ પાથરવા લેખિત રજૂઆત કરેલ છે
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ