પેટલાદ શહેરમાં નગરપાલિકા મેદાનમાં આનંદ મેળો ભરાયો છે.આજે બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા આનંદમેળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. અને કાદવ કીચડ જોવા મળ્યો હતો. ભારે પવનનો ફૂંકાતા દુકાનોને નુકસાન થયું હતું.