જાણીતા ડોક્ટર અને નાના બાળકોની હાથની નસ પકડીને કહી દે કયો રોગ છે તેવા અમારા પરિવારનાજ સભ્ય અને પિતાજી અશોકભાઈ ભટ્ટના મિત્ર શ્રી.એમ વી દુધિયા સાહેબે આપણી વચ્ચે થી વિદાય લીધી છે.
સદગતના પરિવારના સભ્યોને હું શ્રદ્ધાંજલિ તેમજ શ્રદ્ધાસુમન અર્પણ કરું છું🙏