ટેબલ ટેનિસ પ્લેયર ઓફ સુરેન્દ્રનગર દ્વારા તિરંગા ઓપન ઇન્વાઇટી ગુજરાત વેટન્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રોટરી ક્લબ ઓફ વઢવાણ સંચાલિત યંગ્સ ક્લબ માં આ ટુર્નામેન્ટ ને સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય અને કારોબારી ચેરમેન શ્રી મનહરસિંહ રાણાએ પ્રમોટ કરી છે આ ટુર્નામેન્ટમાં ગુજરાત ભરમાંથી ટેબલ ટેનિસ સ્પર્ધકો ભાગ લેવા આવશે તારીખ 9 સપ્ટેમ્બર ના રોજ સવારે ઉદ્ઘાટન સમારોહ યોજાશે અને તારીખ 11 સપ્ટેમ્બર ના સાંજે પૂર્ણાહુતિ થશે જેમાં વિજેતાઓને ઇનામ વિતરણ દાતાઓના હસ્તે કરાશે આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત ગુજરાતભરમાંથી આશરે 70 થી 80 સ્પર્ધકો ભાગ લેવા આવશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચૂડાના મીણાપુર ગામના ગુમ થયેલા યુવાનનો કેનાલમાંથી મોબાઇલ મળ્યો: યુવાનની હજુ ભાળ નથી મળી
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મીણાપુર ગામના વિઠ્ઠલભાઈ ધોળકિયા તા.10-9 થી ગુમ થતા પરિવાર...
Pune Porsche Accident: पुणे पोर्शे कार हादसे में नाबालिग की मां को लेकर बड़ा खुलासा | Aaj Tak
Pune Porsche Accident: पुणे पोर्शे कार हादसे में नाबालिग की मां को लेकर बड़ा खुलासा | Aaj Tak