અંબાજી મેળા માં સૌથી શ્રેષ્ટ કામગીરી હાલ પોલિશ મિત્રો કરો રહ્યા છે મેળા માં સતત નાઈટ બંધોબસ્ત ની સાથે માં ના મંદિરે આવતા દર્શનાર્થે આવતા લોકોની સેવાનો મોકો પણ પોલીસ કર્મીઓ લઈ રહ્યા છે.
ભાદરવી પૂનમ-૨૦૨૨ મહામેળા દરમિયાન પોલીસની સરાહનીય કામગીરી,સિનિયર સિટીઝનની તબિયત નાદુરસ્ત થતાં 51 શક્તિપીઠ સર્કલથી પોલીસ વાનમાં બેસાડી હોસ્પિટલ પહોંડયા.

