ટીમ ને આ કાર્યવાહી દરમિયાન મળેલ હકીકત મુજબ નિર્ણયનગર મીર્ચી ગ્રાઉન્ડ પાસે

જાહેરમાંથી આરોપી કૌશિક રામસ્વરુપભાઇ સોની,ઉ.વ.૩૩,રહે.વી.એચ.એલ.પીજી.,જૈન દેરાસર

થલતેજ ચાર રસ્તા પાસે, થલતેજ અમદાવાદ શહેર.મુળગામ: દિયોદર તા: દિયોદર જી:

બનાસકાંઠાનાને ઝડપી પાડવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીની પુછપરછમાં અગાઉ સને ૨૦૨૧માં થરાદ પો. સ્ટે.માં ખુનના

ગુન્હામાં પકડાયેલ હોય. આરોપી પાલનપુર જીલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે હોય, આરોપીની

નામદાર ગુજરાત હાઇકોર્ટે તા.૨૦/૦૫/૨૨ થી તા.૩૦/૦૫/૨૨ દિન-૧૦ ની પેરોલ રજા મંજુર

કરેલ. આરોપીને તા.૩૧/૦૫/૨૨ ના રોજ પાલનપુર જીલ્લા જેલ ખાતે હાજર થવાનુ હતું. પરંતુ

પોતે હાજર થયેલ નહી અને પેરોલ રજા ઉપરથી નાસતો ફરતો રહેલ હોય. જે આરોપીને ઝડપી

પાલનપુર જીલ્લા જેલમાં સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.

ગુન્હાહિત ઇતિહાસ :

આરોપી અગાઉ સને ૨૦૧૧ માં અંજાર પો.સ્ટે.માં આર્મ્સ એકટના ગુન્હામાં તેમજ

સને ૨૦૧૮માં બનાસકાંઠા પાથાવાડા પો.સ્ટે.માં તથા ડીસા તાલકા પો.સ્ટે.માં ઇગ્લીંશદારુના

ગુન્હામાં પકડાયેલ છે. તેમજ સને ૨૦૧૯ માં સેટેલાઇટ પો.સ્ટે.માં ચીટીંગના ગુન્હામાં પકડાયેલ છે. 

Sms sms01