આજે ભાભર ખાતે યોજાયું ગૌમાતા માટે અધિવેશન, જેમાં ગુજરાત ની તમામ ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકો હાજર રહ્યા હતા અને આ અધિવેશનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ દવરા આપની સરકાર બનતાની સાથે ગૌમાતા માટે 1000 હજાર કરોડની જાહેરાત કરાઈ હતી..
આજે ગૌ માતા અધિકાર સંમેલન ભાભર ખાતે યોજાયું છે ,સરકારે બજેટ માં જાહેર કરેલ 500 કરોડ ની સહાય આપતી નથી, આમ આદમી પાર્ટી સૌ ગૌ માતા માટે આ આંદોલન ની સાથે છીએ .અને આમ આદમી પાર્ટી ની સરકાર બનતા ની સાથે 1000 કરોડ ની સહાય આપવામાં આવશે.અને ને જે ગામ માં ગૌશાળા

