સુરતમા કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ પેઈન્ટરના બે સાગરીતોને પિસ્તોલ અને ધારદાર હથિયાર સાથે ઝડપાયા રાંદેર અને સુરતના અડાજણ ના જિલ્લાની બ્રિજ નીચેની શાક માર્કેટ પાસેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા.
સુરતમા કુખ્યાત ડ્રગ્સ માફિયા ઈસ્માઈલ પેઈન્ટરના બે સાગરીતોને પિસ્તોલ અને ધારદાર હથિયાર સાથે ઝડપાયા.

