થોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત યોગાસન સ્પર્ધામાં સમગ્ર ભાવનગર જિલ્લામાં ગોપીનાથજી મહિલા કોલેજ સિહોરની વિધાર્થીની ગોહિલ દિવ્યાબા હેમંતસિંહ માં પ્રથમ નંબરે અને માં દ્રિતીય નંબર હાંસલ કરેલ છે આગળ રાજ્યકક્ષાએ સમગ્ર ભાવનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે આ સિદ્ધિબદલ દિવ્યાબા હેમતસિંહ ગોહિલે સમગ્ર ક્ષત્રિય સમાજનું તેમજ રેવા ગામનું ગૌરવ વધારેલ છે