જસદણના સાણથલી ગામે ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો ત્રણ આરોપીની ધરપકડ રૂપિયા 27,297 રૂપિયાનો મુદામાલ જપ્ત પાંચવડા ચોકડી પાસે છે . જેથી ત્યાં જઇ શકમંદ ઇસમોને હસ્તગત કરી પુછપરછ કરતાં શકમંદ ઇસમોએ ઉપરોકત ચોરી કરેલનું કબુલાત કરતાં હોય જેથી તમામ ચોર ઇસમો પાસેથી ચોરીમાં ગયેલ ગેસનો બાટલો , ટેબલપંખો , સોપારી , તેલની બોટલ , ચા , દવાની બોટલ , બિસ્ટોલ , મોબાઇલ ફોન નં . – ૩ , પ્લેટીના મો.સા. – ૧ મળી કુલ રૂપીયા- ૨૭૨૯૭ / - ના મુદામાલ સાથે નીચે મુજબના આરોપીઓને પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાયૅવાહી કરેલ છે . આરોપીઓ અને તેનો ગુન્હાહિત ઇતિહાસ ( ૧ ) બાબુ ઉર્ફે નાગરાજ ચોથાભાઇ ખસીયા જાતે કોળી ઉ.વ. ૫૫ ધંધો મજુરી રહે . પોલારપર રોડ , ખોડીયાર મંદીર તા.જસદણ જી . રાજકોટ ( ૧ ) / 0085 / 2016 , આઇ.પી.સી. કે . 380,454,457 કેસની તારીખ 23/08/2016 , સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન ( ૨ ) 1/0021/2017 આઇ.પી.સી ક .489 A , 489B , 4890 કેસની તારીખ 06/02/2017 , બોટાદ ( 3 ) 10146/2018 , આઇ.પી.સી. ક . 323,325,504 જી.પી.એ.ક. 135 કેસની તારીખ : 17 / 11 / 2018 , ગોંડલ તાલુકા ( ૪ ) II // 0074 / 2019 , પ્રોહી ક . 66 ( 1 ) B કેસની તારીખ : 19/02/2019 , જાદણ , રાજકોટ ગ્રામ્ય ( ૫ ) આટકોટ પો.સ્ટે એ પાગુ.ર.ન. ૧૨૧૩૦૯૨૨૨૦૩૨૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ તા .૪ / ૯ / ૨૦૨૨ ( ૨ ) સુભાષ ઉર્ફે સુભલો માનસીંગભાઇ મકવાણા જાતે દે.પુ. ઉવ . ૨૬ ધંધો મજુરી રહે . જસદણ , પોલારપર રોડ તા.જસદણ જી.રાજકોટ ( ૧ ) 11213021200064 , આઇ.પી.સી. ક . 380,457 કેસની તારીખ : 08/02/2020 , જસદણ , રાજકોટ ગ્રામ્ય ( ૨ ) 11213021200223 , આઇ.પી.સી. ક . 323,325,504,506 ( 2 ) જી.પી.એ.ક. 135 કેસની તારીખ : 06/04/2020 , જસદણ , રાજકોટ ગ્રામ્ય ( ૩ ) આટકોટ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.ન ૧૧૨૧૩૦૯૨૨૨૦૩૨૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ તા . ૪/૯/૨૦૨૨ ( ૩ ) હરજી ઉર્ફે કાળુ જેમાભાઇ વાસાણી જાતે કોળી ઉ.વ. ૩૧ ધંધો ખેતી રહે . અમરાપુર તા.વિંછીયા જી . રાજકોટ ( ૧ ) ।/0025/2016 . આઇ.પી.સી. ક . 114,380,457 કેસની તારીખ : 08/04/2016 , ગઢડા , બોટાદ ( ૨ ) I / 0026 / 2016 , આઇ.પી.સી. ક . 380,457 કેસની તારીખ : 10/04/2016 , ગઢડા , બોટાદ ( 3 ) 1/0027/2016 , આઇ.પી.સી. ક . 114,380,457 કેસની તારીખ : 11/04/2016 , ગઢડા , બોટાદ ( ૪ ) / 0028 / 2016 , આઇ.પી.સી. કે . 114,380,457 કેસની તારીખ : 11/04/2016 , ગઢડા , બોટાદ ( ૫ ) I / 0007 / 2017 , આઇ.પી.સી. કે . 114,380,457 કેસની તારીખ : 16/01/2017 , સાયલા , સુરેન્દ્રનગર ( ૬ ) આટકોટ પો.સ્ટે એ પાર્ટગુરાના ૧૧૨૧૩૦૯૨૨૨૦૩૨૧/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ તા .૪ / ૯ / ૨૦૨૨ કામગીરી કરનાર ટીમ : ( ૧ ) પો . સબ ઇન્સ . શ્રી જે . એચ . સિસોદીયા આટકોટ પો.સ્ટે . ( ૨ ) પો . હેડ કોન્સ . શ્રી ફાલ્ગુનભાઇ ભીખાભાઇ સાગઠીયા ( ૩ ) પો.હેડ કોન્સ . શ્રી નીલેશભાઇ નાગદાનભાઇ ચાવડા ( ૪ ) પો.હેડ કોન્સ . શ્રી પ્રદિપસિંહ ગુણવંતસિંહ જાડેજા ( ૫ ) પો.કોન્સ . શ્રી પીનેશભાઇ ચોથાભાઇ મકવાણા ( ૬ ) પો . કોન્સ . શ્રી દિનેશભાઇ હેમતભાઇ બાવળીયા ( ૭ ) પો.કોન્સ . શ્રી સંજયભાઇ વિનોદભાઇ પરમાર ( ૮ ) પો.કોન્સ . શ્રી જયરાજભાઇ ભાનુભાઇ સોનારા ( ૯ ) પો.કોન્સ . શ્રી વિજયભાઇ છગનભાઇ વાલાણી ( જે.એચ.સિસોદીયા ) પોલીસ સબ ઇન્સ આટકોટ પોલીસ સ્ટેશન

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं