આજ રોજ ફતેપુરા તાલુકાના સકવાડા મુકામે બિરસા મુંડા મોરચાના પ્રમુખ શક્તિભાઈ ચંદાણા, ઈશ્વરભાઈ ડામોર અને ફતેપુરા તાલુકાના પુર્વ પ્રમુખ ધનજીભાઈ બામણિયાના આયોજનથી ખાટલા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ માં આમ આદમી પાર્ટીના સક્રિય હોદ્દેદારો તેમજ ગામના નાગરિકોએ હાજરી આપી હતી. 129 ફતેપુરા વિધાનસભાના પ્રભારી અર્જુનભાઈ માલીવાડે દિલ્લીમાં આમ આદમી પાર્ટીએ કરેલા કાર્યોની અને આકાશભાઈ ચંદાણાએ કેજરીવાલે ગુજરાતની જનતાને આપેલી ગેરંટી વિશેની માહિતી આપી હતી. મિટિંગમાં ધનજીભાઈ બામણીયા પૂર્વ પ્રમુખ આપ ફતેપુરા તાલુકા, કમલેશભાઈ ડિંડોર પુર્વ ઉપપ્રમુખ આપ ફતેપુરા તાલુકા, આકાશભાઈ ચંદાણા પૂર્વ ઉપપ્રમુખ આપ ફતેપુરા તાલુકા, વસંતભાઈ તાવિયાડ કિસાન સંઘના પ્રમુખ ફતેપુરા તાલુકા, ચતુરભાઈ સહસંગઠન મંત્રી 129 ફતેપુરા વિધાન સભા, વિજયભાઈ બરજોડ સહ સંગઠન મંત્રી 129 ફતેપુરા વિધાન સભા, શક્તિભાઈ ચંદાણા બિરસા મુંડા મોરચાના પ્રમખ ફતેપુરા તાલુકા, ઈશ્વરભાઈ ડામોર બિરસા મુંડા મોરચાના સંગઠન મંત્રી આપ ફતેપુરા તાલુકા, સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Clear Blocked Arteries in 14 Days With Just 1 Glass Daily | Best Home Remedy For Cholesterol Plaque
Clear Blocked Arteries in 14 Days With Just 1 Glass Daily | Best Home Remedy For Cholesterol Plaque
POCO M7 Pro 5G और POCO C75 5G स्मार्टफोन भारत में जल्द होंगे लॉन्च, कम दाम में मिलेंगे पावरफुल फीचर्स
पोको इंडिया 17 दिसंबर को दो स्मार्टफोन POCO M7 Pro 5G और POCO C75 5G को भारतीय बाजार में पेश...
rajasthanના cm અશોકગેહલોતનું જે પ્રેસ પમિટિંગમાં કહેવાનું બાકી રહિગયો હતો સભળો મનીષદોશી થી #congress
rajasthanના cm અશોકગેહલોતનું જે પ્રેસ પમિટિંગમાં કહેવાનું બાકી રહિગયો હતો સભળો મનીષદોશી થી #congress
ಜೂನ್ 15 ರಂದು ಸಿ.ಇ.ಟಿ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಲಿದೆ.
ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಜೂನ್ 15 ರಂದು ಸಿ.ಇ.ಟಿ ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟವಾಗಲಿದೆ. ಕಾಲೇಜು ಶಿಕ್ಷಣ ಇಲಾಖೆ ಸಿ.ಇ.ಟಿ ಫಲಿತಾಂಶದ...