આજ રોજ માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની વિશેષ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી નિવાસ્થાન પર સમસ્ત #નાયક ભોજક સમાજના અગ્રણીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો.

આ પ્રસંગે બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી મયંકભાઈ જે નાયક અને સમગ્ર ગુજરાતના નાયક ભોજક સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

#બક્ષીપંચ_મોરચો_ગુજરાત