યાકુબબાપુ બુખારીને સૌરાષ્ટ્ર કચ્છ સૈયદ સાદાત સંગઠનના જનરલ જોનલ સેક્રેટરી તરીકે નિમણૂક.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા અને મોટું મિત્ર વર્તુળ ધરાવતા યાકુબબાપુ બુખારીને સૌરાષ્ટ્ર કચ્છ સૈયદ સાદાત સંગઠનના જોનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવતા યાકુબબાપુને ઠેર ઠેરથી શુભેચ્છાઓ નો વરસાદ થઈ રહ્યો છે ત્યારે માહીર કલમ ન્યુઝ તરફથી પણ યાકુબ બાપુ ને ખુબ ખુબ શુભેચ્છાઓ.