"હર ઘર ત્રિરંગા"અભિયાનની સરકારે જાહેરાત કરી છે.જે અંતર્ગત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનાં જવાને ત્રિરંગા સાથે અંડર વોટર પરફોર્મ કરી જાગૃતતા લાવવાનો પ્રયાસ કર્યો છે.