જુનાડીસા ધરપડા મિત્ર મંડળ કેમ્પ દ્વારા છેલ્લા 16 વર્ષથી ચાલી રહેલો તેનું આજ રોજ જલોત્રા પ્રસ્થાન,,,
આમ તો ભાદરવો આવતા ની સાથે જય અંબે જય અંબેના નાદ થી સમગ્ર ગુજરાત ગુંજી ઉઠતુ હોઇ ત્યારે ભાદરવી પૂનમનો મહિમા બનાસકાંઠા વાસીઓ માટે બહુ જ હોય છે ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામે જય અંબે ધરપડા જુનાડીસા મિત્ર મંડળ કેમ્પ છેલ્લા 16 વર્ષથી ચાલી રહ્યો છે ત્યારે આજરોજ જુનાડીસાથી જલોત્રા જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું . જેમાં જુનાડીસા ધરપડા ગામના લોકો બહુ મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે આ કેમ્પના પ્રસ્થાન દરમિયાન ડીજેના તાલે માં અંબેના ભાવીભક્તો જૂમી ઉઠ્યા હતા ત્યારે છેલ્લા 16 વર્ષથી ચાલી રહેલી આ ભગીરથ સેવા માં ખીચડી કડી મેડિકલ સેવા સહીત પદયાત્રી કોના ચપ્પલ ઠેલા તૂટી ગયા હોય તોપણ એને આંધી આપવામાં આવે છે જ્યારે છેલ્લા 17 વર્ષથી ચાલી રહેલી આ ભગીરથ સેવામાં દાતાઓ દ્વારા બંધ મુઠી એ દાન આપી માં અંબે ના ભક્તોની સેવા કરે છે તો દરેક માઈ ભક્તોએ લાભ લેવા વિનંતી