સુત્રાપાડા તાલુકાના રબારી ચારણ અને ભરવાડ સમાજનો કાર્યક્રમ યોજાયો હતો  

રબારી ચારણ અને ભરવાડ સમાજની પપ્પા નિદ્રા મુકામે ધર્મશાસ્ત્ર ધર્મસભા યોજાશે આ બાબતે સુત્રાપાડા મુકામે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુત્રાપાડા બ્રહ્મસમાજની વંડી ખાતે સૂત્રાપાડા તાલુકાના  રબારી ચારણ અને ભરવાડ સમાજનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં રબારી સમાજના આગેવાનો ચારણ સમાજના ભરવાડ સમાજના આગેવાનો ને સમાજના સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા  

# સુત્રાપાડા