સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ નવલસિંહ સરવૈયાની પાંચમી પુણ્યતિથિ નિમિતે સ્વર્ગસ્થશ્રીનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવા ઉમદા ભાવથી ડો. પ્રતાપસિંહ સરવૈયા દ્વારા પ્રથમ મદારી (વાદી) વાસ ઝૂપડપટ્ટી તેમજ ગુંદાળા વિસ્તારની પાછળ આવેલ રામનગરપ્લોટિંગ વિસ્તાર ના શ્રી સ્વામિનારાયણ સેવા કેન્દ્ર ખાતે નાના નાના બાળકોને ફ્રૂડ પેકેટ આપીને દાદાને ડો.પ્રતાપસિંહ સરવૈયાના પરીવાર દ્વારા શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ છે. ધન્ય છે એ દાદા કે જેને અત્યારના સમય પ્રમાણે આજકાલ કરતા પાંચ વર્ષ થવા આવ્યા છતા પૌત્ર દાદાજીને યાદ રાખીને પોતાનું કર્તવ્ય સમજી દાદા પાછળ આવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે ત્યારે કહેવું પડે કે પ્રતાપસિંહ સરવૈયા શાંત અને નિર્મળ સ્વભાવ ધરાવતા પોતે ડોકટર હોવા છતા પોતાનાં વડવાને ન ભૂલી પોતાની નેતિક ફરજ સમજી ઉમદા કાર્ય કરવા બદલ ધન્યવાદ આપવા ઘટે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરામાં ધાણક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ સિંહ દિવસની ભાવભેર ઉજવણી કરાઈ
બગસરામાં આજે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના હાર્ટ શર્મા...
પ્રજાપતિ સમાજ નું ગૌરવ નાના જોઇતાભાઈ મોતીભાઈ પ્રજાપતિ પાસે રહી અભ્યાસ કરતી દીકરી
ઇડર તાલુકા પશ્વિમ વિભાગ 45 ગામ પ્રજાપતિ સમાજ નું ગૌરવ વધાર્યુ...
ગુજરાત રાજ્ય મા બોર્ડ માં...
ऑनलाईन गेमिंग - किती फायद्याचे ? किती तोट्याचे ? | Amol Te Anmol | Dr. Amol Kolhe
ऑनलाईन गेमिंग - किती फायद्याचे ? किती तोट्याचे ? | Amol Te Anmol | Dr. Amol Kolhe
অনুপ্ৰেৰণা মূলক ভাষণ এজন যোদ্ধাৰোৰ সফল কাহিনী
অনুপ্ৰেৰণা মূলক ভাষণ এজন যোদ্ধাৰোৰ সফল কাহিনী ।
પાલીતાણા સાહિત્ય મંદિર ખાતે પર્યુષણને લઈને વ્યાખ્યાન કરવામાં આવ્યું
પાલીતાણા સાહિત્ય મંદિર ખાતે પર્યુષણને લઈને વ્યાખ્યાન કરવામાં આવ્યું