અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ.જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.બી.દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન એ પાર્ટ. ગુનો રજીસ્ટર કરી ઇ.પી.કો. કલમ ૩૬૫,૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૨૦બી,૩૪,૧૧૪ મુજબના કામે આરોપીઓને ભોગ બનનાર યુવતી સાથે અમરેલીના સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી ફોરવ્હીલ કાર સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ICIC બેંકના એટીએમમાંથી ચોરી કરનાર બે ઇસમોને માંજલપુર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડયા
ICIC બેંકના એટીએમમાંથી ચોરી કરનાર બે ઇસમોને માંજલપુર વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડયા
Oneplus 12 vs IQOO 12: दोनों में से किस फोन को खरीदना फायदे की डील, जानिए डिटेल कंपेरिजन
Oneplus 12 vs IQOO 12 जब एक ही सेगमेंट में आने वाले किसी एक फोन का चयन करना होता है तो ज्यादातर...
મોરવા હડફ ખાતે નિમિષાબેન સુથારે આજે ઉમેદવારી નોંધાવી
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં તેમજ પંચમહાલ જિલ્લાના મધ્યસ્થાને ગણાતા ઉમેદવાર એવા નિમિષાબેન...
પાવી જેતપુર સનરાઈઝ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી
પાવી જેતપુર સનરાઈઝ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં જન્માષ્ટમીના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી...
स्कूल चले हम कार्यक्रम का हुआ आयोजन छात्र-छात्राओं का किया गया सम्मान
पन्ना।
स्कूल चलें हम कार्यक्रम में शामिल हुए कैबिनेट मंत्री।
मुख्यमंत्री के कार्यक्रम...