દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો બાબતે વિધાનસભાના દંડક રમેશભાઈ કટારાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં દંડક રમેશભાઈ કટારાએ આવેદનપત્ર બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને વહેલી તકે પડતર પ્રશ્નોનો નિરાકરણ લાવી યોગ્ય નિર્ણય કરવા બાબતે ભલામણ કરી હતી.
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ના પડતર પ્રશ્નો બાબતે દંડક રમેશભાઈ કટારાએ મુખ્યમંત્રી ને પત્ર લખીને વહેલી તકે પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવી યોગ્ય નિર્ણય કરવા બાબતે ભલામણ કરી હતી.

