વાત કરીએ તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ડેટા અનુસાર ભારતે અર્થ વ્યવસ્થામાં બ્રિટનને પાછળ કરીને પાંચમા નંબરનું સ્થાન હાસિલ કરી લીધું છે.
કોરોના કાલ પછી જીવનનિર્વાહના વધતા ખર્ચને કારણે બ્રિટન હાલમાં ખૂબ મુશ્કેલ સમયથી પસાર થઈ રહ્યું છે આવી સ્થિતિમાં બ્રિટન પાંચમા નંબર પરથી હટી ને છઠ્ઠા નંબર પર સરકી ગયું છે. બ્રિટનનું છઠ્ઠા નંબર પર સરકી જવું ત્યાંની સરકાર માટે મોટો આંચકો.
અર્થવ્યવસ્થા ની દ્રષ્ટિએ હવે અમેરિકા ચીન જાપાન અને જર્મની ભારતથી આગળ છે.