જાણીતા અભિનેતા રસિક દવેએ દુનિયાને અલવિદા કહ્યું છે.રસિક દવેએ આજે રાત્રે 8 વાગ્યે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.રસિક દવે મહાભારતમાં પાત્ર “નંદ” માટે જાણીતા છે. રસિક દવેએ ઘણા ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રસિક દવે જાણીતી અભિનેત્રી કેતકી દવેના પતિ છે.ઉલ્લેખનીય છે કે રસિક દવે છેલ્લા બે વર્ષથી મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.તેમની બન્ને કિડની ફેલ થઈ ગઈ હતી..જેને કારણે દર અઠવાડિયે ત્રણ વાર હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
68वीं जिला स्तरीय क्रिकेट प्रतियोगिता की विजेता टीमों को किया सम्मानित
बूंदी। राजकीय उच्च माध्यमिक विद्यालय चौगान गेट में 68वीं जिला स्तरीय क्रिकेट प्रतियोगिता 19 वर्ष...
24 ऑगस्ट रोजी ब्राह्मण समाजाचा वधू-वर परिचय मेळावा.
24 ऑगस्ट रोजी ब्राह्मण समाजाचा वधू-वर परिचय मेळावा.
Russia Ukraine War : रूस और यूक्रेन के बीच लड़ाई क्या निर्णायक मोड़ की तरफ़ बढ़ रही है? (BBC Hindi)
Russia Ukraine War : रूस और यूक्रेन के बीच लड़ाई क्या निर्णायक मोड़ की तरफ़ बढ़ रही है? (BBC Hindi)
ખાંભા તાલુકાના મોટા સમઢીયાળાની પરિણીત હેતલબહેન નામની મહિલા ની સુરતથી સમઢીયાળા ખાતે આવી શરાજાહેર છરીના ત્રણ ઘા જીકી હત્યા કરનાર ભાવેશ દાફડા નામના હત્યારો આરોપી ઝડપાયો.
પરિણીત મહિલાના ભાવેશ સાથેના પ્રેમ સબંધની મહિલાના પતિને જાણ થતા પરિવારે સુરત જઈ હત્યારા ભાવેશના...