એશિયા કપમાં ભારત સામે પાકિસ્તાન પોતાની પ્રથમ મેચ હારી ગયું હતું, શુક્રવારે હોંગકોંગનો મુકાબલો પાકિસ્તાન સાથે થયો હતો. હોંગકોંગે મેચમાં શરમજનક પ્રદર્શન કર્યું અને 155 રનથી હારી ગયું હતું એટલે હવે પાકિસ્તાન ની જીત સાથે 04/09/2022 ને રવિવારના રોજ ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ જોવા મળશે.