સુત્રાપાડાના લોઢવા ગામે ભુતડા દાદા ગ્રુપના યુવાનો દ્વારા વિના મૂલ્ય લમ્પી વાયરસની દેશી દવાનું વિતરણ
સૂત્રાપાડા પંથકનાં ભરડો લીધો છે ત્યારે સુત્રાપાડાનાં લોઢવા ગામના ભુતડાદાદા ના યુવાનો દ્વારા આયુર્વેદિક દવા વિતરણ કરવામાં આવ્યું છે તેના ઘણા પશુઓને રાહત મળી છે તેને લઇને તે દેશી દવા લેવા માટે તાલુકાના લોકો આવી રહ્યા છે