સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા પ્રજા વત્સલ રાજવી જોરાવરસિંહજીની પ્રતિમાનું અનાવરણ, સંત સવૈયાનાથજી, શતાયુ પંડિત ચંદ્રશેખર શાસ્ત્રીજી, ની જાહેરાત કરવામા આવી. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી ડૉ. મુંજપરા સાહેબ, વઢવાણ ઠાકોર સાહેબ ચૈતન્યદેવસિંહજી,ધારાસભ્ય શ્રી ધનજીભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી જગદીશભાઈ મકવાણા ,મારા સાથી જયેશભાઈ પટેલ ,પાલીકા પ્રમુખ વિરેન્દ્રભાઈ ,ડો. રૂદ્રસિંહજી ઝાલા ,મનહરસિંહ રાણા ,સહીત સદસ્યો, કર્મચારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mahindra Bolero के लिए दो लाख Down Payment देने के बाद कितने रुपये की EMI पर घर लाया जा सकता है, पढ़ें खबर
भारतीय बाजार में SUV निर्माता Mahindra की ओर से कई बेहतरीन वाहनों की बिक्री की जाती है। कंपनी की...
ઝાલોદ તાલુકાના મલવાસી ગામનો બનાવ : ગોૈમાંસની મિજબાનીના પ્લાનને પોલીસે નિષ્ફળ બનાવ્યો : ગોૈમાંસ અને બાઈક કબ્જે લીધી
ગોૈમાંસની મિજબાની માણવા ઝાલોદ તાલુકાના મલવાસી ગામના સાતથી આઠ જેટલા ઈસમો મલવાસી ગામના નાની સિંચાઈ...
Jaintia Hills Midday meal workers stage protest in Shillong
Jaintia Hills Midday meal workers stage protest in Shillong
રાજુલા તાલુકાના કોટડી ગામે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમને ચાઇનીઝ દોરી ( રીલ ) નંગ- ૪૦ કિં.રૂ .૧૨,૦૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
આગામી સમયમાં આવનાર મકરસંક્રાતિના તહેવાર દરમિયાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા સારૂ પ્રતિબંધિત...