શાહરુખ ખાન જબ્બાર ખાન પઠાણ હાલ રહે. ઝહીરાબાદ, પતરા વાળી મસ્જિદ પાસે પાણપુર પાટિયા.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
આ ઇસમ પહેલા જે. સી. બી. ના ડ્રાંઇવર તરીકે કામ કરતો હતો, છેલ્લા છ મહિનાથી ડ્રગ્સ પેડલર અને વેપારીઓ ના સંપર્ક માં આવતા કમિશન પર હેરાફેરી કરતો હતો,
31/8/22 ના વહેલી સવારે રાજસ્થાન ના બાદશાહ નામ ની વ્યક્તિ એ હિંમતનગર ખાતે મોક્લાવેલ
આ જથ્થો અમદાવાદ ફતેવાડી ખાતે બાદશાહ ના માણસ ને આપવા સારૂ આવેલ.
જે હેરાફેરીમાં પોતાને વીસ હઝાર રૂપિયા કમિશન મળવાનું જણાવેલ.
ડી સી બી પો. સ્ટે. પાર્ટ ગુના રજી. ન. 11191011220105/2022 ઘી એન્ડ ડી.પી. એસ.એક્ટ કલમ 8 સી 22 સી 29 નો ગુનો દાખલ કરી અન્ય સંડોવાયેલ ઈસમ ની વધુ તપાસ એસ. આઈ. રબારી.ચલાવી રહ્યા છે
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી પ્રેમવીર સિંહ તથા નાયબ પોલીસ કમિશનર ચેતન્ય માંડલિક નાઓ એ અમદાવાદ શહેરના નસીલા પદાર્થો જેવાકે ડ્રગ્સ, ચરસ, કોકેઈન,હિરોઈન, ગાંઝા જેવી નસીલા પ્રદાર્થો ની હેરાફેરી અને વેપાર કરતા વ્યક્તિઓ ને શોધી કાઢી કાયદેસર ની કાર્યવાહી કરવા સૂચના આપેલ.
જે અનુસંધાને ક્રાઇમબ્રાન્ચ ના પો. ઈ. શ્રી પી. બી. દેસાઈ ની ટીમના પો. સ. ઈ. આઈ. એસ. રબારી તથા સ્ટાફ નસીલા પ્રદાર્થો ની હેરાફેરી કરનારને શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ.
તારીખ 31/8/22 ની બાતમીના આધારે અમદાવાદ શહેર જુહાપુરા, કાદરી પાર્ટીપ્લોટ ચાર રસ્તા ફતેવાડી કેનાલ જવાના રોડ પરથી ઉક્ત હકીકતમાં જણાવેલ વ્યક્તિ શાહરુખખાન S/O જબબારખાન મુબારકખાન પઠાણ ઉં.વર્ષ 28, રહે હાલ ઝહીરાબાદ પતરા વાળી મસ્જિદ પાસે પાણપુર પાટિયા, મૂળ રહે. પ્રજાપતિ વાસ, ખરવાડ, પરબડા ના કબ્જામાં થી મળેલ 186.890 ગ્રામ ની કુલ કિંમત રૂપિયા 1,86,890/-
રોકડા 5000/- પાકીટ 100/- મોબાઈલ રૂ.5000/- સ્વીફ્ટ ડિઝાયર કાર રૂ.3,00,000/- મળી કુલ કિંમત રૂપિયા 21,79,000/- ની મત્તા નો માળ પંચનામા વિગતે કબ્જે કરવામાં આવેલ.
રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.