શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક , અમરેલીનાઓ દ્વારા અમરેલી જીલ્લામાં પ્રોહીબીશનના ગુનાના આરોપી જે પોતાની ધરપકડ ટાળવા નાસતા - ફરતા હોય તેઓને પકડી પાડવા સારૂ સુચના આપવામાં આવેલ જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સપેક્ટર અમરેલી રૂરલ પોલીસ નાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ . જે અંતર્ગત અમરેલી રૂરલ પો.સ્ટે . સી પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૦૪૨૨૦૬૧૫ / ૨૨ પ્રોહી કલમ -૬૫ ( એ ) ( ઈ ) , ૧૧૬ ( બી ) , ૯૮ ( ૨ ) મુજબના ગુનાના એક માસથી નાસતા - ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી રૂરલ પોલીસ ટીમ ગુનામાં પકડાયેલ આરોપીની વિગત : ( ૧ ) પ્રકાશભાઇ રાણાભાઇ ડેર ઉ.વ .૩૪ ધંધો - ખેતી,રહે.મોણપુર ગામ , ચિતલ પ્લોટ વિસ્તાર, તા.જિ.અમરેલી આ કામગીરી શ્રી હિમકરસિંહ પોલીસ અધિક્ષક , અમરેલી નાઓની સુચનાથી શ્રી જે.પી , ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.વી.સાંખટ ઇન્ચા પો.સબ.ઇન્સ . તથા અમરેલી રૂરલ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सीएम भजनलाल शर्मा ने 9 अधिकारियों को किया सम्मानित, दो पुलिस अधिकारियों को राष्ट्रपति पुलिस पदक मिला
मुख्यमंत्री भजनलाल शर्मा ने आईसीडीएस की संयुक्त परियोजना समन्वयक डॉ मंजू यादव एवं...
पन्ना पुलिस द्वारा गुमे हुये कुल 28 मोबाइल कीमती करीब 03 लाख रूपये के खोजे जाकर मोबाइल स्वामियों को किये जा रहे वापस
गुमे हुये मोबाइलो को पाकर मोबाइल स्वामियों के चेहरे खिले, पुलिस अधीक्षक पन्ना एवं पन्ना पुलिस सायबर सेल टीम को दिया धन्यवाद
पुलिस अधीक्षक पन्ना के प्रयासो के फलस्वरूप पन्ना पुलिस द्वारा वर्ष 2023 में कुल...
AAJTAK 2 | नया PARLIAMENT बन कर तैयार, इस दिन करेंगे PM MODI उद्घाटन | AT2
AAJTAK 2 | नया PARLIAMENT बन कर तैयार, इस दिन करेंगे PM MODI उद्घाटन | AT2
चीज़ टी एक ऐसी चाय है जिसे चाय प्रेमियों को ज़रूर आज़माना चाहिए #Ani#guj#
ताइवान में चाय की सबसे ज्यादा खपत होती है। यहां पनीर वाली चाय मिलती है. यह चाय ताइवान में पाई...
સમુદ્ર કિનારે વધુ એક ફિશિંગ બોટ ખેંચાઈ આવી
સમુદ્ર કિનારે વધુ એક ફિશિંગ બોટ ખેંચાઈ આવી