કારંજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.ટી.ચૌધરી

સાહેબ તથા પો.સ.ઇ. એસ.આઇ.મકરાણી તથા સ્ટાફના માણસો આવા ગુન્હા કરતા આરોપીઓ શોધી કાઢવા

કાર્યરત હતા, દરમ્યાન બીલાલ મસ્જીદની બાજુમાં, પટવાશેરી ખાતે જાહેરમાંથી આરોપી નામે નાસીરખાન ઉર્ફે

નાસીર બલ્લી સીકદંરખાન પઠાણ ઉ૪.વ.૪ રહેવાસી૧૦૨.નં.મ-,સાહીલ એપાર્ટમેન્ટ,રંગરેજની પોળ,બીલાલ

મસ્જીદની બાજુમાં, પટવા શેરી, કારંજ, અમદાવાદ શહેર નાને મેફેડ્રોન નામનો માદક પદાર્થનો જથ્થો ૨.૮૭૦

ગ્રામ કુલ કી.રૂ.૨૮,૭૦૦-/ ની મત્તાનો તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૭,૦૦૦/- તથા એક ધારદાર કાળા કલરના

કવરમા મળી આવેલ પ્લાસ્ટીકના હાથાવાળો સ્ટેનલેસ સ્ટીલ છરો કિ.રૂ-૪૫૦/- તથા રોકડ રૂ.૭૨૦/- નો મળી

કુલ્લે રૂપિયા ૩૬,૮૭૦/- ના મત્તાના મુદામાલ સાથે પકડી અટક કરી કારંજ પોલીસ સ્ટેશન ખાતે

એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તા.૦૧/૦૯/૨૦૨૨

આરોપીનો ગુનાહિત ઇતિહાસ

(૧) કારંજ પોલીસ સ્ટેશન ગુ.ર.નં બી-૧૧૧૯૧૦૨૭૨૦૧૦૭૨/૨૦૨૦ ધી આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)(એ), ૨૯

તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબતા.૨૯/૧૦/૨૦૨૦

(૨) ગાયકવાડ હવેલી સે-પાર્ટ-૧૬૨/૨૦૧૭ ઇપીકો કલમ ૧૧૪, ૨૯૪(ખ), ૩૨૩, ૫૦૬(૨) તથા જીપી એક્ટ

કલમ-૧૩૫(૧) મુજબ

(૩) ગાયકવાડ હવેલી સે-પાર્ટ-૧૬૩/૨૦૧૭ ઇપીકો કલમ ૧૧૪, ૨૯૪(ખ), ૩૨૩, ૫૦૬(૨) મુજબ

(૪) કારંજ પોલીસ સ્ટેશન સે-૦૦૭૫/૨૦૧૭ જુગારધારા કલમ ૪, ૫ મુજબ

(૫) ડી.સી.બી. પોલીસ સ્ટેશન ફ-૦૦૨૫/૨૦૧૮ આઇ.ટી.એક્ટ કલમ-૬૭ તથા ઇપીકો કલમ ૧૧૪, ૧૫૩(એ),

૨૯૪(ખ) મુજબ

(૬) શાહપુર પોલીસ સ્ટેશન ૧૧૧૯૧૦૪૩૨૧૦૧૩૭ ઇપીકો કલમ-૧૮૮ તથા ડિઝાસ્ટર મેનેઝમેન્ટ એક્ટની

કલમ ૫૧(બી) મુજબ