પર્યાવરણ વન અને જીવસૃષ્ટિ સરક્ષણ ના ઉદેશ્ય સાથે મૂળી એમ ડી આર કન્યા વિદ્યાલય ના આચાર્ય અનિતા બેન ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ વૃક્ષ ને કંકુ તિલક કરી પુજા અર્ચના કરી હતી પ્રકૃતિ વંદન કાર્યક્રમ દરમ્યાન પ્રાકૃતિક મુલ્યો જીવનસૃપ્ટિ સરક્ષણ પર્યા વરણ અને વન પ્રત્યે શ્રધ્ધા ના સંસ્કારનુ સિંચન થશે વૃક્ષ નુ મહત્વ સમજાવી દરેક ધરે એક વૃક્ષ વાવવા અપીલ કરી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીધામમાં વિધાનસભા ચૂંટણી માટે અપક્ષ ઉમેદવારનું ફોર્મ ભરાશે
**પ્રિય. મિત્રો આપ અને સમાજ ના આગેવાનો વડીલો આપ સૌને ને નમસ્કાર સાથે જાણાવાનું કે આપના લોક પ્રિય...
ઉમરપાડા તાલુકાના પીનપુર ગામના દિપીકાબેન વસાવા સખીમંડળમાં સ્ટોન અને ટીકી વર્કથી પગભર બન્યા
સખીમંડળના કારણે બહેનોને કોઈ સામે આર્થિક મદદ માટે હાથ લંબાવવો પડતો નથી : દિપીકાબેન વસાવા...
રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવી મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો
રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે વિરોધ દર્શાવી મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો
ખેડા જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર 2022 | Spark Today News
ખેડા જિલ્લાના આઉટ સોર્સિંગ કર્મીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર 2022 | Spark Today News રિપોર્ટ ઈરફાન...