સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં દૂંદાળા દેવની શોભા યાત્રા દરમિયાન યુવકને સ્ટંટ કરવો ભારે પડ્યો
સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં દૂંદાળા દેવની શોભા યાત્રા દરમિયાન યુવકને સ્ટંટ કરવો ભારે પડ્યો
31 ઓગસ્ટ 2022 ના રોજ ગણેશ ચતુર્થી દેશભરમાં ઉજવવામાં આવશે. 10 દિવસીય ગણેશ ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. બાપ્પાના આગમન માટે વિવિધ સ્થળોએ પંડાલ બનાવવામાં આવ્યા છે. ખાસ શણગાર પણ કરવામાં આવે છે.
ગણપતિજીની પૂજા કરવામાં આવે છે અને 10 દિવસ સુધી ભક્તિભાવથી સેવા કરવામાં આવે છે, ત્યારબાદ અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાનું વિસર્જન કરવામાં આવે છે.
જ અંતર્ગત સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ધુંદાળા ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આ ભવ્ય શોભા યાત્રામાં યુવક દ્વારા એક સ્ટંટ કરવામાં આવ્યો હતો જે સ્ટંટ યુવકને ભારે પડ્યો
યુવક જવ્લનશીલ પદાર્થ મોઢામાં લઈને સ્ટંટ કરતો હતો. જે સ્ટંટમાં યુવક ગંભીર રીતે દાજી ગયો હતો જો કહેતા પાલક યુવા કે પોતાનું પહેરેલું શર્ટ કાઢી નાખ્યો હતો અને તેની બાજુમાં ઉભેલા યુવકો પણ તેની તાત્કાલિક મદદ એ પહોંચ્યા હતા. જેથી કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
જોકે આ ઘટનામાં યુવકને દાજવાથી ગંભીર જા પહોંચતા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર પડી હતી
જોકે આ બનેલી ઘટના અન્ય વ્યક્તિઓ માટે લાલ બતી સમાન સામે આવી છે