અમદાવાદ મા ભુવા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો
મણિનગર ન દક્ષિણી સોસાયટી ના ગેટ પાસે ભર બપોરે મોટો ભુવો પડ્યો
દશેક ફુટ ની ગોળાઈ અને એટલો જ ઉંડાઈ ધરાવતા આ ભુવા પાસે ચા ની ચુસ્કી લઈ રહેલા નાગરિકો નો થયો આબાદ બચાવ
Amc ના તંત્ર એ દરેક વખત ની જેમ આ ભુવો પડતા ની સાથે જ બેરીકેડ લગાવી ને કોઈ ગરકાવ થાય નહિ તે માટે ની સુચના લગાવી