રાજકોટ: શહેરમાં રહેતા એક વૃદ્ધા તેમના પુત્રવધુના ભાઈના ઘરે પાલિતાણા રોકાવા ગયેલા, જે પછી વૃદ્ધાનો પુત્ર અને તેના પુત્રવધુ તેમને લેવા પાલિતાણા પહોંચ્યાં તે પહેલાં જ પુત્રવધુનો ભાઈ નશાની હાલતમાં હોય તેણે વૃદ્ધાને એકલા રાજકોટની બસમાં બેસાડી દીધા હતા. જેથી વૃદ્ધાના પુત્રને જાણ થતાં તેમણે 181 અભયમ ટીમની મદદ લીધી હતી, બીજીતરફ રાજકોટ પહોચી ગયેલા વૃદ્ધા ત્રણ - ચાર કલાકથી બસ સ્ટેશન ખાતે રાહ જોઈ એકલા બેઠા હોય જાગૃત નાગરિકે 181માં જાણ કરતા કાઉન્સિલર રાધિકા અસારી અને કોન્સ્ટેબલ પારૂલબેન સ્થળ પર પહોંચ્યા હતા અને વૃદ્ધાને સહી સલામત તેમના ઘરે પહોંચાડી પુત્ર અને પુત્રવધુ સાથે મિલન કરાવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Flipkart पर धमाकेदार ऑफर, आधी कीमत में मिल रहा 60 हजार रुपये वाला Samsung का प्रीमियम स्मार्टफोन
फ्लिपकार्ट पर चल रही बिग शॉपिंग उत्सव सेल के दौरान Samsung Galaxy S23 FE पर गजब डील ऑफर की जा रही...
इटावा पुलिस को मिली कामयाबी 10 हजार का इनामी अपराधी पकड़ा, वही अभियान के तहत कार्यवाही कर 12 लोगों को किया गिरफ्तार
इटावा पुलिस ने 10हजार का इनामी अपराधी को पकड़ा
इटावा
इटावा पुलिस ने अपराधियों व बदमाशों पर...
সত্ৰনগৰী মাজুলীত ধৰ্মীয় পৰম্পৰাৰে কাতি বিহু পালন
সত্ৰনগৰী মাজুলীত ধৰ্মীয় পৰম্পৰাৰে কাতি বিহু পালন......