આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી સુરેન્દ્રનગર જિલ્લાનું નામ રોશન કરતા મહિલા રમતવીર શ્રી લાછું બેન પરમારે શ્રીલંકા એથલેટિક્સ સ્પર્ધામાં hammer throw માં સિલ્વર મેડલ અને javeling throw માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. શ્રી સરસ્વતી કન્યા વિદ્યાલય, વઢવાણ માં પી ટી ટીચર તરીકે ફરજ બજાવતા શ્રી લાછું બેન પરમારની સુરેન્દ્રનગર જિલ્લામાં " બેટી બચાવો બેટી પઢાઓ " કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ, સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા ઉપાધ્યક્ષ તરીકે પણ નિમણુક કરવામાં આવી છે. રાષ્ટ્રીય શૈક્ષીક મહા સંઘ સુરેન્દ્રનગર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Citroen C3 Aircross Plus पर मिल रही 2.62 लाख रुपये की छूट, ऐसे उठाएं ऑफर का लाभ
Citroen C3 Aircross के मिड-स्पेक प्लस वेरिएंट पर 2.62 लाख रुपये का फ्लैट डिस्काउंट मिल रहा है। यू...
સિહોર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા મરછરજન્ય રોગચાળો અટકાવવા ઝુંબેશ હાથ ધરાય
શિહોર તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રાગચાળા અટકાવવા ઝુંબેશ હાથ ધરાય
હાલ ચોમાસાની...
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ#bjp #pmoindia #gujarat #
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનો ‘ખાદી ઉત્સવ#bjp #pmoindia...
ধূপধৰাত আৰক্ষী-বনবিভাগৰ অভিযানত চোৰাং শালগছৰ কুণ্ডাৰ লগতে বালি উঠোৱা অবৈধ মেচিন জব্দ
ধূপধৰাত আৰক্ষী-বনবিভাগৰ অভিযানত চোৰাং শালগছৰ কুণ্ডাৰ লগতে বালি উঠোৱা অবৈধ মেচিন জব্দ
सूर्यमल मिश्रण जन्मोत्सव सप्ताह के तहत चित्रकला प्रतियोगिता का हुआ आयोजन
बूंदी । भारतीय सांस्कृतिक निधि इंटेक द्वारा महाकवि सूर्यमल्ल मिश्रण जन्मोत्सव सप्ताह के तीसरे दिन...