આજે તારીખ ૩૧-૦૮-૨૦૨૨ ના રોજ દાહોદ જિલ્લામાં કોરોના નો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ જિલ્લા પંચાયત દાહોદ દ્વારા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં કુલ આર-ટી.પી.સી.આર ના ૨૧૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અને રેપીડ ના કુલ ૩૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ કુલ ૨૪૯ ટેસ્ટમાંથી કોરોના નો એક પણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી