જેતપુર નાં પેઢલા માં સ્થાનિક મહિલાઓ તેમજ પુરુષોનો હલાવો
જેતપુરના પેઢલા ગામમાં ગોકુલ નગર સોસાયટીના રહીશો નો પાણી રસ્તા લાઈટ બાબતે વિરોધ નોંધાવ્યો જેતપુર તાલુકા ના પેઢલા ગામની બહાર આવેલ ગોકુલ નગર સોસાયટી મા રહેતા લોકોએ આજે પેઢલા રસ્તા ઉપર આવી મહિલાઓ એ હલ્લા બોલ પાણી આપો પાણી આપો ના નારા લગાવીયા અને પ્રાથમિક સ
![](https://storage.googleapis.com/nerity.com/uploads/photos/2022/08/nerity_017a084cc4f05e1bc91fd202ea8ef87e.jpg)