વઢવાણ નાયબ કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ૬૨-વઢવાણ વિધાનસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ શ્રીમતિ સદગુણા સી.યુુુુુ.શાહ હોમ સાયન્સ અને સી.યુુ. શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં મતદાર નોંધણી તથા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોલેજના કેમ્પસ એમ્બેસેડરને સાથે રાખી ફોર્મ નં.-૬, ૬ ખ, ૭ તથા ૮ તથા ઓનલાઇન પોર્ટલ જેવા કે VHA, nvsp.in, voterportal બાબતે સમજુતી આપવામાં આવી હતી. વિશેષમાં કોલેજના તમામ સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓના વાલીઓના EPIC Cardને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સમજુત કરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યુ હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Amazon Great Indian Festival Sale: Apple iPhone 15 को 15,650 रुपये में खरीदने का मौका, जानें क्या है डील
Amazon Great Indian Festival सेल के दौरान iPhone 15 को सस्ते में खरीदने का मौका मिल रहा है।...
विद्युत वोल्टेज की समस्या को लेकर ज्ञापन सौंपा
लाखेरी - शहर के नयापुरा धक्कासीटी, हरिजन बस्ती के लोगो ने कम वोल्टेज की शिकायत को लेकर सहायक...
Maharashtra: Mumbai Starts Gearing Up For Monsoon; 2 Officer Appointed | Latest English News
The financial capital of India, Mumbai is gearing up itself for the upcoming Monsoon and life...
Parveen Babi’s Sea-Facing Apartment For Sale But No Interest To Any Buyers For These Reasons?
Parveen Babi’s Sea-Facing Apartment For Sale But No Interest To Any Buyers For These Reasons?