"ગણપતિ બાપ્પા મોરિયા...!!!"

વડોદરા પૂર્વ વિસ્તારના આજવા રોડ પર આવેલ શિવ શક્તિ મહોલ્લાના ગણપતિજીની આગમન યાત્રાનું ઉમા ચારરસ્તા ખાતે સ્વાગત કરી, ગણપતિ દાદાના દર્શન સાથે આરતી કરી.