આજરોજ રાજયના મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjpસાહેબ તથા શ્રી @sanghaviharshસાહેબ દ્વારા  સ્વામિવિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોડઁ જાહેર કરવામાં આવ્યુ હતુ.જેમાં અરવલ્લી,મહીસાગર,પંચમહાલ તથા અમદાવાદ શહેરના ઝોનઇન્ચાજઁ તરીકે શ્રી@himanshupunsariની વરણી થવાબદલ ખુબ ખુબ અભિનંદન