અમદાવાદ શહેરમા આવેલા એલિસબ્રિજ લો ગાર્ડન જવાનાં બ્રિજપર BRTS અને AMC ના ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો
Sponsored
મહત્વનું છે કે મંગણવારે અમદાવાદ શહેરમાં આવેલા એલિસ બ્રિજ લો ગાર્ડન જવાના બ્રિજ પર BRTS અને AMC ના વેક્યુમસિપરના મશીન સાથે અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં એક એકટીવા ચાલક યુવતીપણ ઈજાગ્રસ્ટ થઈ છે બ્રિજની ઉપરજ આ ગમખોક વાર અકસ્માત થતા બ્રિજનો એક તરફનો રસ્તો બંદ કરવાની પણ ફરજ પડી હતી જેબાત BRTS ના સ્ટાફ ઘટના ઇસ્થળે પહોંચ્યો હતો અને BRTS બસને રસ્તા પરથી સાઈટમાં લઈ જઈને ટ્રાફિકને ખુલ્લો કરવામાં આવ્યો હતો